STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

3  

Mulraj Kapoor

Inspirational

પ્રકૃતિ

પ્રકૃતિ

1 min
193

સ્વભાવ કે પ્રકૃતિ કદી નહીં બદલે, 

જનમો જનમ સુધી સાથ એ ચાલે,  

સંસ્કારો જીવનની સાચી પુંજી ગણાય

જીવ સાથે આવે ને જીવની સાથે જાય,


અંદરની પ્રકૃતિ કદી ન છોડે સંગ, 

પોશાક જેટલાં કિંમતી પહેરો અંગ, 

આચાર વિચાર જ દેખાડી દેશે રંગ, 

જાહોજલાલી છતાં મન તો રહે તંગ,


દુર્જન છોડશે નહીં કદી શઠપણ, 

સજ્જન પાસે પ્રેમભાવ, શાણપણ, 

ભલાને તો ભગવાનનો પણ છે સાથ, 

જે સંકટ સમયે પકડી રાખે હાથ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational