BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

અંતરઆત્મા

અંતરઆત્મા

1 min
33


ક્યાંક કોઈક આસપાસ જ રહે,

અચૂક મને સંભાળે,

વણ કહ્યું પણ સાંભળે,

ક્યાંક કોઈક સતત મને નિહાળે,

બીજું કોઈ તે શું!

મારો અંતરઆત્મા જ મને જગાડે.


Rate this content
Log in