STORYMIRROR

Kaushik Dave

Drama Tragedy Others

3  

Kaushik Dave

Drama Tragedy Others

અંતિમ ઘડી

અંતિમ ઘડી

1 min
161

અંતિમ ઘડી

ના કોઈ મદદ છે

મરણ શૈયા.


કુટુંબી ઘણા

છેટા રહેનારા છે

સ્વાર્થી જગત.


પરોપકારી

છતાં એકલો પડ્યો

પ્રભુ શરણે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama