STORYMIRROR

Nisha Nayak

Inspirational

4  

Nisha Nayak

Inspirational

અન્નદાતા

અન્નદાતા

1 min
343

ધરતી મા કરે તુજને પોકાર,

તુ જ તો છે મારો ધરતીપુત્ર.


ભૂખ્યો રહી જગને જમાડે,

તુ જ તો છે જગનો અન્નદાતા.


પાથરી છે લીલી હરીયાળી ચાદર તેં,

તુ જ તો છે મારો વનદાતા.


કહે છે સૌ તને જગતનો પાલક,

તુ જ તો છે સૌનો ભાગ્યવિધાતા.


ખેડે ખેતર ને પકવે અનાજ,

તુ જ તો છે સૌનો ધનદાતા.


હેં જગતનાં તાત,

છે તને કોટીકોટી નમન.


છીએ અમે સૌ તારા કરજદાર,

તુ જ તો છે સૌનો જીવનદાતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational