STORYMIRROR

Kiran Chaudhary

Inspirational Others

3  

Kiran Chaudhary

Inspirational Others

અનેકતામાં એકતા

અનેકતામાં એકતા

1 min
221

ભારતના અમે રહેવાસી જાતિ-ધર્મ અનેક,

રહેતા અમે સૌ સાથે, કામ કરીએ જુદા ને નેક,


ઉજવાતા જુદા તહેવારને, ખોરાક છે વિવિધ,

છે ભારત અખંડને, સન્માન ત્રિરંગે હર હંમેશ,


પોશાક-ભાષા રીતરિવાજ ભલે હોય અલગ,

જાળવતા માન એકબીજાનું ને છે પ્રદેશ અનેક,


મળતી જોવા વિવિધતાને, છે સર્વધર્મ ભાવના,

અનેકતામાં એકતાને વિશ્વ કુંટુંબની વિભાવના,


પ્રાચીન છે સભ્યતાને, સંસ્કૃતિ જુદી અમારી,

માન અમને ભારતમાતાનું ને ખુમારી કાયમી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational