અંધારું
અંધારું
દીવા તળે જ
અંધારું હોય...
એવું
કહેવાય તો છે...
પણ એ અંધારું તો
તેજ--તરુવરનો
છાંયડો છે...!
દીવા તળે જ
અંધારું હોય...
એવું
કહેવાય તો છે...
પણ એ અંધારું તો
તેજ--તરુવરનો
છાંયડો છે...!