STORYMIRROR

Nayana Charaniya

Inspirational

3  

Nayana Charaniya

Inspirational

અંધારનો ઉજાસ ફેલાવીએ

અંધારનો ઉજાસ ફેલાવીએ

1 min
42

અંધારનો ઉજાસ ફેલાવીએ આવો સાચી દિવાળી બનાવીએ,

રસ્તે બેઠેલા દાદીમા પાસેથી દીવા ખરીદી પ્રગટાવીએ,

આવો એમના ઘરમાંંય પ્રકાશ ફેલાવીએ....


ફટાકડાંના ધુમાડા કરતા કોઈને સાચી મદદ કરી શકું તો,

આવો એમના ઘરમાં પણ દિવાળી બનાવીએ,


અંધકારનો ઉજાસ ફેલાવીએ આવો સાચી દિવાળી બનાવીએ...

દરેક રવિવારે બહાર નાસ્તો કર્યો ચાલો આ દિવાળીએ કોઈને કરાવીએ...

મીઠાઈ તો મિત્રો સ્નેહીજનો ખરીદી જ શકશે ! 

આવો એક ટંકનું જમતા લોકોને મીઠાઈ વહેંચીએ....

આવો ખરી દિવાળી બનાવીએ અને અંધકારનો ઉજાસ કરીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational