STORYMIRROR

Patel Padmaxi

Inspirational

4  

Patel Padmaxi

Inspirational

અમૂલ્ય મત

અમૂલ્ય મત

1 min
222

બદલાવી શકે રાષ્ટ્રની ગતિવિધિઓ,

જાગૃત નાગરિકનો એક અમોલો મત.


કરવો વિકાસ કે કરવું છે દેશનું પતન,

નકકી કરે આંગળીના ટેરવાનો સ્પર્શ.


એક એ નિર્ણય માનવ તણા મનડાનો,

પાંચ વર્ષના સમગ્ર શાસનનો બને પાયો.


જનમાનસની વિચારધારાઓનો પડઘો,

એક-એક મત પર આધારિત સરકાર.


અવિલોપ્ય સહી તણું નિશાન મજબૂત,

લોકસમૂહના દ્ઢ નિર્ધારે થાય પરિવર્તન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational