STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Inspirational Others

3  

Shraddhaben Kantilal Parmar

Inspirational Others

અમર પ્રેમકહાની

અમર પ્રેમકહાની

1 min
184

તારી ને મારી અમર પ્રેમ કહાની

પ્રેમમાં ઘાયલ થઈ ગયા આપણે,


એકમેકને લાગણીભરી હૂંફ આપી

પ્રેમ આપણો અમર કહેવાશે,


અમર પ્રેમ કહાની કિસ્મતને પામી

માંગી દુઆ રબથી અમે

ત્યારે તમને જીવનસાથી પામ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational