અમો સજજન
અમો સજજન
નિહાળે ન ઘેલા,
ગુનાખોરીના અબોલા,
તકરાર તો જંગ ચમકી,
વાતો-વાતોમાં ધમકી.
અમો સજજન પોલીસ...
પ્રેમ કળી જોડ,
કોર્ટ ન્યાય રેકોર્ડ,
બંધન અમો સેટ,
માથાનો હેલ્મેટ,
અમો સજજન પોલીસ...
ફોનનો સમ્પર્ક,
ગોળીની બંદૂક,
કાર્ય હોય કીધા,
સેકન્ડ કાટા સીધા
અમો સજજન પોલીસ...
સ્વયંનો અભિમાન,
ગૌરવ ભારત માન,
રિશ્તા ની કેઢી,
ભારતની પેઢી...
અમો સજજન પોલીસ...
સૈંન્યની જીત !
હસી તોજ સ્થિત
સાગરના મોજા સંગ,
કોહીનૂર જેવો રંગ
અમો સજજન પોલીસ...
