STORYMIRROR

Shaurya Parmar

Inspirational Tragedy

3  

Shaurya Parmar

Inspirational Tragedy

અમે જોયા

અમે જોયા

1 min
27.3K


અમે જોયા જોયા તમનેતો એવા જોયા,

કે જોતા જોતા અમે ખુદને ખોયા.


દિલ દીધા દીધા તમનેતો એવા દીધા,

ખૂણે બેસીને અમે એકલા રોયા.


દર્દ લીધા લીધા અમેતો એવા લીધા,

કે આંસુઓથી સ્નેહ ભર્યા સપના ધોયા.


ઘૂંટડા પીધા પીધા અમેતો એવા પીધા,

જાગતા ને ઊંઘતા ફક્ત તમને જોયા.


અમે જોયા જોયા તમનેતો એવા જોયા,

કે જોતા જોતા અમે ખુદને ખોયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational