STORYMIRROR

Rekha Shukla

Drama

3  

Rekha Shukla

Drama

અલગ

અલગ

1 min
147

સમજણ અલગ છે, સપના અલગ છે,

દ્રષ્ટિકોણ અલગ ગૃહે વ્યવસાય અલગ છે,


ભરો પેટ ખાલી પેટે વ્યસન અલગ છે,

જાનવરો વચ્ચે રહી હવે માનવ જયાં અલગ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama