અલગ અલગ
અલગ અલગ
હું અલગ ..
મારું અસ્તિત્વ અલગ
મારા મૌનમાં પણ ભિનાશ...
શોધજે મને ભીની ભીની લાગણીઓમાં
શોધજે મને તારા દિલના ઉંડાણમાં
હું તને પુકારતી હોઈશ...
તારું રૂપાળું નામ
હ્રદયની આંખોથી જો હું સુંદર છું...
નમણી પણ નાજુક છું...
મારામાં તારું અસ્તિત્વ છૂપાયેલું છે;
પણ હું કોઈ ને નહીં કહું.... જા...