અજેય ભારત
અજેય ભારત


પ્રગટ્યા અગણિત દીપ આજ,
ને ઝળકયું અખંડ ભારત આજ.
હતાશામાં ડૂબ્યું આખું વિશ્વ આજ,
ને તારા જેવું રોશન થયું હિંદ આજ.
વિવિધતામાં એકતા બતાવી આજ,
ને બન્યો કોરોના વૉરિયર્સ દેશ આજ.
હાકલ કરીએ એક અનોખી આજ,
ને રહી ઘરમાં કોરોના ભગાડીએ આજ.
ને રહી ઘરમાં કોરોના ભગાડીએ આજ.