STORYMIRROR

Mulraj Kapoor

Abstract Inspirational Others

4  

Mulraj Kapoor

Abstract Inspirational Others

અજાણ્યા શહેરમાં

અજાણ્યા શહેરમાં

1 min
323

એક અજાણ્યા શહેર માંહી,

નજર ફરતી અહીં તહીં.


રસ્તા પણ અવનવા લાગે,

ચુકી નજર તો ઠેશ વાગે.


મહેલો બધે જ ઊંચા ભાસે,

દૂર સુધી ઝુંપડા ન દીશે.


ભૌતિકતા ની દોડ માં રાચતા,

હાની પર્યાવરણ ની કરતાં.


ભાન ભૂલી ને આગળ વધતા,

નિજ પગે જ કુહાડો મારતા.


હવા અને પાણી દુષિત થયા,

તેમાં કરેલ સુધારા નિષ્ફળ ગયા.


ખુલ્લી બારી ને બંધ દરવાજે,

સંભળાય છે ખટરાગ આજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract