STORYMIRROR

Falguni Rathod

Inspirational Thriller

4  

Falguni Rathod

Inspirational Thriller

અગન પરીક્ષા

અગન પરીક્ષા

1 min
392

કપરી પરીક્ષાની આવી પડી ઘડી,

જીવતી કંઈક આશમાં બંધન જડી,


આયખું ઓઢીને જતાં આતમ રડી,

ડૂસકાંઓની ફરિયાદ ભીતર લડી,


ખીલવી ખુદની જાત નાહક અડી,

ભ્રમણાઓની બસ તલાશ જડી,


પરિવર્તન પોકારવાની કચાશ નડી,

નાહક અવાજ ઉઠ્યાની ચીસ પડી, 

  

બાળહઠની બાદબાકી ખૂણે જડી,

અગન પરીક્ષાની તૈયારી કરતી ઘડી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational