STORYMIRROR

Patel Padmaxi

Inspirational Others

4  

Patel Padmaxi

Inspirational Others

અડવું છે

અડવું છે

1 min
388

રે સખી ! મારે આભને અડવું છે,

ઉડતા પંખીઓ સંગ વિહરવું છે.


ના બાંધીશ મને તું આ બંધનોમાં,

મુક્ત મારગડે મારે વિચરવું છે.


મુજ કલ્પનાઓભરી દુનિયાની,

કેડી પર બેફામ હવે વિસ્તરવું છે.


બંધ ને ખુલ્લા નેણનાં શમણાંઓને,

નખશીખ બસ સાકારીત કરવું છે.


રોક ના મને બતાવી દુનિયાદારી,

મારે ઉર-મન કહે એમ ફરવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational