STORYMIRROR

Jignesh christi

Romance

4  

Jignesh christi

Romance

અબોલા

અબોલા

1 min
331

તારા અબોલા મને બહુ હેરાન કરે છે,

તું ના બોલે તે ક્ષણ મને બેભાન કરે છે.


દુનિયા સાથે તું બોલે છે સારી રીતે, 

કોણ જાણે કેમ મારૂ જ અપમાન કરે છે.


સાથ તારો હોય તો દુનિયા પણ જીતી જાઉં,

તું રિસાઈ જાય કેમ આવું વારેઘડીએ તું જાન કરે છે.


આપણે સાથે મળીને જે કામ હોય તે પૂરું કરીશું જ,

જોઈએ હવે આગળ શું ભગવાન કરે છે.


તું આવી ને જોઈ લે હવે મારી હાલત "સંગત"

તારા વગર કેટલુ અઘરું દિલ મારુ માન કરે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance