અભિષેક
અભિષેક
એ સૂકાતો
ફૂલ-છોડ પણ,
તમારા માટે
સ્વયંભૂ
શિવલિંગ છે,
જેના પર તમે
જળ-અભિષેક
કરો છો...!
એ સૂકાતો
ફૂલ-છોડ પણ,
તમારા માટે
સ્વયંભૂ
શિવલિંગ છે,
જેના પર તમે
જળ-અભિષેક
કરો છો...!