આવ્યો ક્રિકેટનો ઉત્સવ
આવ્યો ક્રિકેટનો ઉત્સવ
ચાર વર્ષ નો અંત જાણે,
એ તો ક્રિકેટ નો સંગ જાણે...
યુદ્ધ નું મેદાન જાણે,
ખેલૈયા નો સાથ જાણે...
મારા દેશ નું સ્વાભિમાન જાણે,
મારી વર્લ્ડકપ ની આશ જાણે...
જીત ની હવસ જાણે,
ચાહકો ની આશ જાણે...
આ તો વર્લ્ડકપ નું યુદ્ધ જાણે,
ક્રિકેટ નો અસલી રંગ જાણે...