Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Inspirational Others

4  

Dilip Ghaswala

Inspirational Others

આવનારા વર્ષમાં

આવનારા વર્ષમાં

1 min
69


જિંદગી વિતાવી છે મેં આકરા સંઘર્ષમાં;

પૂર્ણ થાશે મારા સપના આવનારા વર્ષમાં,


હાંસિયામાં કયાં ધકેલી દો નીતિ નિયમો તમે ?

જિંદગીને ચાલ, જીવી જોઈએ આદર્શમાં.


જિંદગીમાં માત્ર સુખો પૂરતાં હોતા નથી;

યાતના પીડા અને દુઃખ સૌ હશે નિષ્કર્ષમાં.


સ્પર્શ સોના જેવડો પામ્યો, તપીને આગમાં;

ઓગળીને નિખરી છે જાત આ ઉત્કર્ષમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational