STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

આવી આવી

આવી આવી

1 min
172

આવી આવી શિયાળાની ઋતુ આવી

લાવી લાવી ઠંડીની મોસમ લાવી લાવી,


સ્વેટર સાથે મોજા કેરી ફેશન લાવી

તાજા તાજા શાકભાજીની લિજ્જત લાવી,


પતંગ સાથે ચીકીને ખજૂર લાવી

પ્રજાસત્તાક દિનની ઉજવણી લાવી,


મીઠાં મીઠાં ફળ ને વાનગીઓ લાવી

અડદિયા સાથે તંદુરસ્તીની મોસમ લાવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational