STORYMIRROR

Meena Mangarolia

Inspirational Abstract

2  

Meena Mangarolia

Inspirational Abstract

આથમી સાંજ

આથમી સાંજ

1 min
2.2K


વરસાદની આથમતી સાંજ,

અને કાજળ સી ગહેરાતી રાતની

ઉજળી સવાર..

મીંટ માંડી બેઠી છું.

વિખરાયેલ વાદળની વચ્ચે

સંતાયો છે પૂનમ નો ચાંદ...

ઘૂંઘટ ખોલ જરા હુ એજ

છલકતો સાગર છું.

ધીર ગંભીર અને થોડો શરમાળ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational