આશા
આશા
લાખો નિરાશા
તોય અમર આશા
સુંદર બને
સારો સમય
લઈ આવે, આ આશા
ઉદાસી દૂર.
રવિ સંતાયો
વાદળા દૂર થશે,
આવે ઉજાસ.
ચિંતા શા માટે ?
ઈશ્વર બધું જાણે,
દુઃખ ગાયબ.
આજે નહિ તો
કાલે આવશે સુખ,
દૂર ઉદાસી.
વિશ્વાસ કર
હૈયે આસ્થા રાખજે,
સૌ સારા વાના.
લાખો નિરાશા
તોય અમર આશા
સુંદર બને
સારો સમય
લઈ આવે, આ આશા
ઉદાસી દૂર.
રવિ સંતાયો
વાદળા દૂર થશે,
આવે ઉજાસ.
ચિંતા શા માટે ?
ઈશ્વર બધું જાણે,
દુઃખ ગાયબ.
આજે નહિ તો
કાલે આવશે સુખ,
દૂર ઉદાસી.
વિશ્વાસ કર
હૈયે આસ્થા રાખજે,
સૌ સારા વાના.