STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

આરોગ્યની અરિ

આરોગ્યની અરિ

1 min
168

આરોગ્યની અરિ...


કેન્સરની જનક તંબુકા કુટેવ છે  જ નઠારી

આરોગ્યની  અરિ ખૂટાડશે આ જીવાદોરી


તંબાકુ સેવન એ પતન જીવનનું
ચાલો એક અભિયાન છેડીએ
ઘર ઘર એક સંદેશ ગુંજવીએ
કુટેવોને તિલાંજલિ જ દઈએ

વિશ્વ નિષેધ દિન મહિમાવંતો
આરોગ્ય સમ ના બીજી પૂંજી
કેન્સર એતો મહાદાનવ ભૂંડો
આદત છૂટે , તૂટે ભયની ભીતી

સુખી પરિવાર , ખુશાલી સંસારે
ધુમ્રપાન એ અવગુણ ભારી
ત્યજો બીડી સિગારેટ ખુદને માટે
કુટેવ ગઈ તો જીવન મંગલકારી

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational