STORYMIRROR

Thakkar Hemakshi

Inspirational

2  

Thakkar Hemakshi

Inspirational

આપનું ગુજરાત સૌથી ન્યારો

આપનું ગુજરાત સૌથી ન્યારો

1 min
49

જ્યાં પ્રેમ ને લાગણીના આવકારની         

સદભાવના કાયમ રહે,


સર્વત્ર ભક્તિ ભાવ છલકાય

ઠેકઠેકાણે તીર્થ સ્થળોનો ફેલાવ,


જ્યાં નર્મદા માતા અને માં અંબાની કૃપા વરસે,

પ્રખ્યાત સાહિત્યકારો સ્મરણ સદૈવ રહેશે,


ત્યાં થાય નિસર્ગનો અનેરો અનુભવ

માનવતાની સાચી ઓળખ                 

સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતીમા ને વિશ્વનો સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ


દરેક પ્રસંગ આતુરતાથી ઉજવાય

આપનું ગુજરાત છે સૌથી ન્યારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational