STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

2  

Vanaliya Chetankumar

Abstract

આપણું બંધારણ

આપણું બંધારણ

1 min
165

બંધારણ ઘડાયું બંધારણ ઘડાયું

નિયમોની સાથે બંધારણ ઘડાયું,


કાયદા બન્યા કાયદા બન્યા 

બંધારણ સાથે કાયદા બન્યા,


દેશ માટે દેશને કાજે આજે 

બંધારણના થંભ રોપાયા,


બંધારણ છે દેશનો આધાર 

દેશનો આધારસ્તંભ છે બંધારણ,


આંબેડકરજીએ બનાવ્યું બંધારણ

આજે છે દેશની મૂળભૂત ફરજ,


બંધારણનાં નિયમોનું પાલન કરીએ

દેશનો વિકાસ આગળ લઈએ.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Abstract