STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

2  

Bhavna Bhatt

Inspirational

આપણાં

આપણાં

1 min
193

આપણાં પરિવાર સાથે,

આપણે જીવતા શીખવાનું છે.

ક્યારેક હાર માનીને ...તો,

ક્યારેક જીતીને.


પરિવારમાં એકતાની ભાવના રાખીયે,

એક બનીશું તો જંગ જીતી જઈશું.

પરિવાર અને સગાંવહાલાંની હૂંફથી,

જીવનમાં અલગ નિખાર આવે છે.


અને

આમ જ આપણાંંથી

આપણું વ્યક્તિત્વ બને છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational