STORYMIRROR

H D

Romance

4  

H D

Romance

આંસુઓની કિંમત

આંસુઓની કિંમત

1 min
184

આશુઓની શું કિંમત છે આ દુનિયામાં,

આખોમાંથી વહી ને સોસાઈ જાય છે ઓશિકામાં.


ના માગીશ એ ખુદા તારી પાસે પોતાના માટે,

ભરી દેજે ખુશી બધી એના ખોબામાં.


રોશની શું છે એ ખબર નથી સુરજની દિશામાં,

નજર આવશે એ ખાલી અમાસના અંધકારમાં.


ના યાદ કરો એ આ હાર્દને મંજુર છે

ના માગ સો કદી મારી પાસે, ભૂલી જવાનું તમને આ જિંદગીમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance