STORYMIRROR

H D

Others

3  

H D

Others

પૂરી થઈ ગઈ

પૂરી થઈ ગઈ

1 min
255

આંખો ને તૃષ્ણા છે બસ આંસુની યાદ તમે આવ્યા અને એ પૂરી થઈ ગઈ,

શબ્દો ને બનવું છે બસ એક સુંદર રચના યાદ તમે આવ્યા અને એ પૂરી થઈ ગઈ,


ગોતવા મથું છું રાતનાં અંધકારમાં સૂરજની રોશની યાદ તમે આવ્યા અને એ પૂરી થઈ ગઈ

અધૂરી હતી આ કવિતા એવું લાગ્યું તમારું નામ આવ્યું અને એ પૂરી થઈ ગઈ


લાગતી હતી અધૂરી જિંદગી ખબર નહીં તમે મળ્યા અને આ જિંદગી પૂરી થઈ ગઈ

શું થશે મારું એ વિચારું છું હવે હંમેશા લાગ્યું કે યાદ તમારી અધૂરી જ રહી ગઈ.


Rate this content
Log in