STORYMIRROR

Kaushik Dave

Drama Tragedy Others

3  

Kaushik Dave

Drama Tragedy Others

આંસુ

આંસુ

1 min
218

સૂકાઈ ગયા આંસુ, આંખો પણ સવાલ કરે છે,

રાત પડે ને વિચારો પણ, સતત ચાલ્યા કરે છે,


હૈયે કેટ કેટલા ઉમંગ હતા અમને,

હૈયું પણ છાનુંમાનું રૂદન કર્યા કરે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama