Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra Rathod

Drama Romance

3  

Mahendra Rathod

Drama Romance

આંખોથી ટપકી ને...

આંખોથી ટપકી ને...

1 min
2.9K



આંખોથી ટપકીને હૈયામાં એ સમાઈ જાય છે,

અટકીને શ્વાસ મારા એમ જ ઘૂંટાઇ જાય છે,


આંખોને દઈ ઢાળી જોવાની રીત તારી ન્યારી,

પાંપણની ભીતરનો તારો પ્યાર મને દેખાય છે,


વહેણ તારી લાગણીનું કેમ ઓચિંતું વધે ઘટે,

તરવા પડું તો તણાઇ જવાની ચિંતા થાય છે,


કંઈક કરી ગુથી છે ગૂંથણી મેં તારી યાદો તણી,

તૂટે જ્યાં સ્વપ્ન તો એમ જ વિખરાઈ જાય છે,


નથી ભૂંસી શકતો લાખ કોશિશ છતાં એ તસ્વીર,

પકડું જ્યાં કલમ તો એજ છબી ચિતરાઈ જાય છે.



Rate this content
Log in

Similar gujarati poem from Drama