STORYMIRROR

Rajusir Garsondiya

Inspirational

3  

Rajusir Garsondiya

Inspirational

આંખો

આંખો

1 min
246

આંખોથી આંખોને મળાવી તો જો,

કોઈના દિલમાં સ્થાન પામી તો જો.


નફરત ને તું હવે ભુલાવી તો જો,

પ્રેમ કોઈને તું કરી તો જો.


હું ને હવે તું ભુલાવી તો જો,

સ્વને તું વિકસાવી તો જો.


નાના મોટાના ભેદ મિટાવી તો જો,

સમદ્રષ્ટિ હવે તું રાખી તો જો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational