આંખો ખોલીને જુવો
આંખો ખોલીને જુવો
1 min
511
આંખો ખોલી આંખોથી જુવો તો જરા,
દુનિયાના રંગોને તમે ઓળખો તો તો જરા,
કાળા રંગના કામોને દૂર કરો તો જરા,
લાલ રંગના લોહીને પંપાળો તો જરા,
પીળા રંગના સ્પર્શને સંવારો તો જરા,
લીલાં રંગના વિકાસને ઓળખો તો જરા,
સફેદ રંગના ચહેરાને ઓળખો તો જરા,
બ્લુ રંગના ક્રોધને અટકાવો તો જરા,
પંચરંગી આ દેહને ઓળખો તો જરા,
રાજના આ વિચારને વિચારો તો જરા.