STORYMIRROR

Rajusir Garsondiya

Romance

3  

Rajusir Garsondiya

Romance

બન્યો હું

બન્યો હું

1 min
195

પ્રેમ કરી તને આશિક બન્યો હું,

પામી તને આજ ધન્ય બન્યો હું.


દિલમાં સંઘરી તને દિલદાર બન્યો હું,

મનમાં ભરી તને મનોહર બન્યો હું.


તારામાં ભળી ને તરબોળ બન્યો હું,

તારાં શ્વાસ તણો ઉચ્છશ્વાસ બન્યો હું.


તારાં મુખનું મોહક સ્મિત બન્યો હું,

તારાં નયનોની નાજુક પાંપણ બન્યો હું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance