દર્દે દિલ
દર્દે દિલ
1 min
200
દર્દભરી દુનિયાના દર્દ ભર્યા સપનામાં,
દર્દનો નાશ મને દેખાય એ તારામાં,
યાદગાર બનશે આ બધી મિલનની યાદમાં,
તારામાં હું ને તું જ બાદ મારામાં.