STORYMIRROR

Narendra K Trivedi

Inspirational Others

4  

Narendra K Trivedi

Inspirational Others

આંખ રડી

આંખ રડી

1 min
354

આંખ દર્પણ ઝલકથી રડી એકલી

પ્રતિબિંબને લઈને મળી એકલી


ક્યાંય દિશા નથી સાથ તો આપતી

પણ છતાં એ પર્વતને ચડી એકલી


અટપટા વેગથી તે નદી તો બની

અવધિ સુધી નદી તો વહી એકલી


સંધ્યા તો ઊતરે આથમે અંશુઓ

રાત સામે સંધ્યા તો લડી એકલી

વા, વંટોળે, થયું નભ રજ કણ ભર્યું તો

વાકમાં થઇ હવા તો પડી એકલી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational