STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

આંબેડકર જી

આંબેડકર જી

1 min
169

આંબેડકરનું નામ છે મોટું 

ચાલો એને યાદ કરીએ,


આંબેડકરનું કામ છે સાચું

ચાલો એને જાણી લઈએ,


ભારતના મોટા તે છે ઘડવૈયા 

દેશ માટે આપ્યો છે સાથ  

ચાલો એની વાત કરીએ,


બંધારણ ઘડવામાં અમૂલ્ય છે ફાળો

દેશના નિયમો ને કર્યાં છે મજબૂત

ચાલો એના નિયમો પાળીએ,


દેશના નિયમોને એક કરી રાખ્યા

ફરજો અને કાયદા ને બંધારણમાં ગોઠવી નાંખ્યા

ચાલો એની ખબર લઈએ


બંધારણ છે દેશની કરોડરજ્જુ

નિયમોની છે એ સુંદર માળા

ચાલો ને જીવનમાં ઉતારીએ,


બંધારણ દિનની ઉજવણી કરીએ

આંબેડકરજી ને યાદ કરી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama