STORYMIRROR

Chetan Gondaliya

Drama

2  

Chetan Gondaliya

Drama

આમ્ર-ફોરમ

આમ્ર-ફોરમ

1 min
333


દેશ થી પરત્યો.

ખાલી થેલે ભરી છે,

આમ્ર-ફોરમ !


(પરત્યો = પાછો ફર્યો ; આમ્ર-ફોરમ = પાકી કેરીની સુગંધ )


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama