STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

આમ વહેતી નદી

આમ વહેતી નદી

1 min
157

લહેર લહેર છલોછલ,

ભરપુર વહેતી નદીમાં,

ને અઢળક વેગે,

તોયે

પ્યાસ અનેરી સાગરમાં ભળવાની.


રોજે રોજઉભરાય

ને વેગે વહેતી નદી,

મીઠાં જળ આપતી.


આ ઈશ્વર પણ

મૂંઝાય ને વિચારે

આ નદી ને

આ સાગરનું

આટલું કેમ ઘેલું !


આ ભીડ વચ્ચે

એકલી

ખાલી સાગરમાં

ભળવા સતત દોડે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational