STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Drama

2  

Dharmik Parmar 'Dharmad'

Drama

આકાશી ખેલ !

આકાશી ખેલ !

1 min
261

અમાસે પલોઠી વાળીને બેસેલ ચાંદ,

જરીક સ્મિત કરતા

બોલ્યો,

''બસ હવે ઝગમગવું નથી''


પૂનમ રાતે

વાદળના પાલવમાં સંતાઈને,

બેઠેલ,

નવવધૂ એટલે 'ચાંદ'


ચપટી વગાડીને ચંદ્રએ

તારાઓને બોલાવ્યા,

'સંતાકૂકડી રમવા'!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama