STORYMIRROR

Rekha Kachoriya

Inspirational Others

3  

Rekha Kachoriya

Inspirational Others

આજની બચત

આજની બચત

1 min
12.3K

ટીપે ટીપે સરોવર ભરાય

સિકકે સિકકે ગોલખ ભરાય


આજની બચત જ 

કાલે આવશે ખપમાં 


દીપ નાનો હોય તો પણ

ફેલાવે અજવાળું જગમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational