STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

આજ

આજ

1 min
348

આજનો દિવસ કેવો કેવો રહેશે

સુખમાં પસાર થશે કે દુઃખની ક્ષણોમાં 


આશામાં પસાર થશે કે નિરાશામાં 

મહેનતમાં પસાર થશે કે મોહ માયામાં,


આગળ વધાવામાં પસાર થશે કે આળસમાં 

સહકારમાં પસાર થશે કે એકલતામાં,


લાગણીમાં પસાર થશે કે લાગણીમાં 

ભાવમાં પસાર થશે કે ભારમાં,


ઋણમાં પસાર થશે કે રૂપ મેં 

મિલનમાં પસાર થશે કે વિદાયમાં,


સંબંધમાં પસાર થશે કે બંધનમાં 

જીવનમાં પસાર થશે કે નિર્જીવમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama