STORYMIRROR

Baal Sahitya Gujarati

Children Classics

0  

Baal Sahitya Gujarati

Children Classics

આજ મારી ઢીંગલી

આજ મારી ઢીંગલી

1 min
1.0K


માંદી પડી રે માંદી પડી, આજ મારી ઢીંગલી માંદી પડી

ખાધું નથી એણે પીધું નથી, આજ મારી ઢીંગલી માંદી પડી

બોલાવું ડૉક્ટર હમણાં ભઈ, શું થયું એને સમજ પડે કંઈ

જા જા જલદી કરજે ગાડી, ક્યાંયે ન થોભજે એકે ઘડી

ડૉક્ટર આવ્યા જોઈ નાડી, ગભરાશો ન જરી શરદી લાગી

કેવી મજા રે આપણે કરી, આ રે રમત રમશું કાલે ફરી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children