આઈ લવ યુ
આઈ લવ યુ
કોઈના હાથમાં
અમસ્તું ફૂલ ધરી દેવું,
ને પછી
એની આંખમાં
આંખ પરોવી જોઈ લેવું,
જો એની આંખમાં,
આખો બગીચો દેખાય,
તો પછી
કહી દેવું,
આઈ લવ યુ.
કોઈના હાથમાં
અમસ્તું ફૂલ ધરી દેવું,
ને પછી
એની આંખમાં
આંખ પરોવી જોઈ લેવું,
જો એની આંખમાં,
આખો બગીચો દેખાય,
તો પછી
કહી દેવું,
આઈ લવ યુ.