STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

આગમન

આગમન

1 min
142

દુઃખનો સૂર્ય

ડૂબ્યો, સુખનો રે

ઊગ્યો સૂરજ,


અંત તરફ

હતી, આગમનથી

તારા,આરંભ.


બંધ તિજોરી

ચાવી બન્યો દોસ્ત રે

કિંમતી બન્યો.


શૂન્ય હતી હું

એકડો બની આવ્યો.

મૂલ વધાર્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational