STORYMIRROR

Nirav Rajani "शाद"

Inspirational

3  

Nirav Rajani "शाद"

Inspirational

આધાર

આધાર

1 min
274

શ્રી વલ્લભ મારા જીવનનો આધાર છે,

વગર એમની સેવા આ જીવન ભાર છે.


સમજે ન દર્દ બીજાનું ને કરે ઉપેક્ષા એની,

હોય એ કોઈ પણ વલ્લભના હૃદયની બહાર છે.


"નીરવ" છે મારા વલ્લભ અખૂટ પ્રેમ આપનાર

રહે એમના નિયમમાં ને કરે વૈષ્ણવ સેવા,

એના પર એ અખૂટ કૃપા ભંડાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational