આબરૂ
આબરૂ
આબરૂ ઘણી
પણ મુશાયરામાં
બજારે શૂન્ય
પાંચમા પૂજ્ય
બિચારો મયખાને
ઘરમાં નહીં
ખ્યાતિ અપાર
દેશ પરદેશમાં
જાલિમ નામે
કોણ ઓળખે?
ઈતિહાસ સિવાય
એવા છે કામ?
ભૂખ્યાનો ભેરુ
નામનું શું છે કામ?
છે રાહબર
કીર્તિ કોડીની
કામ અપકારના
બજારે નામ.
આબરૂ ઘણી
પણ મુશાયરામાં
બજારે શૂન્ય
પાંચમા પૂજ્ય
બિચારો મયખાને
ઘરમાં નહીં
ખ્યાતિ અપાર
દેશ પરદેશમાં
જાલિમ નામે
કોણ ઓળખે?
ઈતિહાસ સિવાય
એવા છે કામ?
ભૂખ્યાનો ભેરુ
નામનું શું છે કામ?
છે રાહબર
કીર્તિ કોડીની
કામ અપકારના
બજારે નામ.