Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

આભડછેટ

આભડછેટ

1 min
550


આભડછેટ અંત્યજની જણી,

બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણી;

બારે માસ ભોગવે એ બે,

સૌને ઘેર આવી ગઇ રહે;

અખા હરિ જાણે જડ જાય,

નૈં તો મનસા વાચા પેશીરે ક્યાંય.


Rate this content
Log in