રહી ગયો
રહી ગયો
પ્રેમ થતા તો થઈ ગયો,
ને હું એકલો રહી ગયો.
સામે પણ ના જોયું,
હું દેખતો રહી ગયો.
કાન પણ ના ધર્યા,
હું બોલતો રહી ગયો.
ફૂલ હાથમાં જ હતું,
ઘા ઘણનો રહી ગયો.
શબ્દ નથી વર્ણનના,
ને હું લખતો જ રહી ગયો.
પ્રેમ થતા તો થઈ ગયો,
ને હું એકલો રહી ગયો.
સામે પણ ના જોયું,
હું દેખતો રહી ગયો.
કાન પણ ના ધર્યા,
હું બોલતો રહી ગયો.
ફૂલ હાથમાં જ હતું,
ઘા ઘણનો રહી ગયો.
શબ્દ નથી વર્ણનના,
ને હું લખતો જ રહી ગયો.